Announcement
જય હાટકેશ, આપ સૌને દિપાવલીની શુભકામનાઓ, દિપાવલી તારીખ 01. 11. 2024, શુક્રવાર સવારના 6:30 વાગે શ્રી હાટકેશ્વર મંદિરમાં મંગળા આરતીનું આયોજન કરેલ છે, આપ સૌ જ્ઞાતિજનોને સમયસર દર્શન અને આરતીમાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે. આરતી બાદ હળવા નાસ્તા ચા પાણીનું પણ આયોજન કરેલ છે, સૌ સભ્યો અવશ્ય હાજરી આપવી તેવી નમ્ર વિનંતી. સમસ્ત કારોબારીના જય હાટકેશ





