જય હાટકેશ
આવતીકાલ ૨૬/૨/૨૫ સાંજે રુદ્રીપૂજા ના યજમાન નો લાભ જયોત ધિરેનભાઈ છાયા લેશે. આપ સૌને સાંજે સમયસર પધારવા વીનંતી છે .
સ્થળઃ હાટકેશ્વર મંદિર
૧) સાંજે ૬.૦૦ લઘુરુદ્રી પુજા શરુ
૨) ૭.૦૦ મહીમ્ન અને અન્ય સ્તુતિ પઠન
૩) મહાઆરતી
૪) ફળાહાર
હજુપણ જો આપમાંથી કોઈ એ ફરાળ માટે જનસંખ્યા ન આપેલ હોય તો આજ રાત્રે ૯.૦૦ વાગ્યે સુધી આપી દેવા વિનંતી 🙏🏻 અન્ન બગાડ રોકવા પ્રયત્ન કરીશું અને વ્યવસ્થા જાળવવા વિનંતી .
Best child khelaiya
ધ્યાના બુચ
Best child dress
અથર્વ આચાર્ય
Best khailya senior citizens
નિશાબેન બુચ
વૈભવીબેન વૈદ્ય
Best khaliya female
રિધ્ધિ મહેતા
Best khaliya male
કણ્વ છાયા
Best pair
નિમિષાબેન છાયા ધિરેનભાઈ છાયા
Best Dress in Audience
નિવેદિતાબેન ધોળકિયા
સુનિલભાઈ શુકલ
ગરબામાં રમઝટ રેલાવનાર ગાયક વૃંદ
જયોત છાયા
હર્નીશ અંજરીયા
પ્રાંજલી અંજારીયા
સોનાલી છાયા
પર્વણી ધોળકિયા
ફ્લોરા ધોળકિયા
જય હાટકેશ, આપ સૌને દિપાવલીની શુભકામનાઓ, દિપાવલી તારીખ 01. 11. 2024, શુક્રવાર સવારના 6:30 વાગે શ્રી હાટકેશ્વર મંદિરમાં મંગળા આરતીનું આયોજન કરેલ છે, આપ સૌ જ્ઞાતિજનોને સમયસર દર્શન અને આરતીમાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે. આરતી બાદ હળવા નાસ્તા ચા પાણીનું પણ આયોજન કરેલ છે, સૌ સભ્યો અવશ્ય હાજરી આપવી તેવી નમ્ર વિનંતી. સમસ્ત કારોબારીના જય હાટકેશ