આદરણીય જ્ઞાતિ જનો…
આજે ધોરણ 12 નું પરિણામ આવ્યું..આપના પાલ્ય ને ખુબ ખુબ અભિનંદન… શ્રેષ્ઠ ગુણ મેળવવાં બદલ… ઉચ્ચ અભ્યાસ ની મનોકામના પૂર્ણ થાય….એવી શુભકામના…
શ્રી સમસ્ત નાગર મંડળ ગાંધીધામ ( કારોબારી સમિતિ
પાસ થનાર વિધાર્થીની ટકાવારી, નામ મોકલવા વીનંતી
- snmg.gim@gmail.com
- R.G. no :- A - 1349 (kutch)
|| જય હાટકેશ ||