Over 10 years we help companies reach their financial and branding goals. Engitech is a values-driven technology agency dedicated.

Gallery

Contacts

411 University St, Seattle, USA

engitech@oceanthemes.net

+1 -800-456-478-23

// Death Note

Death Note

જય હાટકેશ
દુઃખદ સમાચાર
ગ. સ્વ કોકીલાબેન ધનંજયભાઈ અંતાણી તે સંદીપ અંતાણી, ઉત્તરા અંજારીયા અને કવિતા અંજારીયાના માતૃશ્રી, ગૌતમી અંતાણી , જય તથા હસિત અંજારીયાના સાસુ, મીત ના દાદી અને મિહીર,ભુવન,રીયા અને રોહનના નાની સ્વ.નવરંગબેન પ્રબોદરાય છાયાના પુત્રીનુ આજરોજ ૯-૫-૨૪ ના અવસાન થયેલ છે. તેમની શ્મશાનયાત્રા તા ૧૦-૫-૨૪ ના સવારે ૯.૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન મકાન નં-૫, પ્લોટ-૨૭, સેકટર-૭, પ્રભાત પબ્લીક સ્કુલ પાસે, ગાંધીધામ થી આદીપુર શ્મશાને જવા રવાના થશે.